“Without trust you have nothing....

પ્રેમ અમૂલ્ય હોય છે...
છતાંય
દરેક વ્યક્તિએ એની કિંમત ચૂકવવી પડે છે...!!


અમૃત....

વાત એટલી મીઠી રાખો કે
ક્યારેક પાછી લેવી પડે તો
પોતાને કડવી ના લાગે...!!!

અમૃત....

રજવાડું તો હૃદયમાં હોંવું જોઈએ”
પછી ગમે ત્યાં બેસો સિંહાસન જ લાગે.


અમૃત....

ચેહરાથી સુંદરતો બહુ બધા મળેછે,

પણ જેનું દિલ સુંદર હોય...

એવાતો નશીબવાળાને જ મળે છે.


અમૃત....

happy navratri

epost thumb

"હું" તને કંઈ કહીશ નહિ
અને તું પણ
કંઈ જણાવીશ નહિ ...
બધું આમ જ ચાલ્યા કરશે ,
કંઈ કહ્યા વગર
રહ્યા વગર
વરસો બાદ
યાદ રહશે એટલું જ કે'
"આપણે "
એક બીજાની ઘણા નજીક હતા
એક -બીજા ના થયા વગર ......."

અમૃત....

વધુ વાંચો

ક્યારેક તમારા શમણાં માં આવીશ,
તો ક્યારેક તમારી યાદો માં આવીશ,
ક્યારેક પોકારજો મને દિલ થી,
હું લાગણી ઓ નું ચોમાસુ બનીને આવીશ...


અમૃત....

વધુ વાંચો

તુ હિસાબ મારાથી ના માંગ એ જિન્દગી...
તે જો  "વાર" ગણ્યા ના હોય તો,
મે ય "ઘા" ગણ્યા નથી....

અમૃત....

મહેકતા ફૂલો ને હું જોવું છું જ્યારે
ગુથેલી તે માળા તરત યાદ આવે
કહેવા ચાહું હું નામ તારું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે
રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વિતેલો વખત યાદ આવે....

આ મારી કાલ્પનિક ઘટના છે આવું મારી સાથે બન્યું નથી......

અમૃત....

વધુ વાંચો

સુધારી અને સ્વીકારી લેવાની ભાવના થી સફળતા ના દરવાજા ખુલી જાય છે.


અમૃત.....