એક સંબંધ પવિત્રતા નો...

(10)
  • 8
  • 0
  • 8k

અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા જ ગમી જાય તેવો હાઇટ અને બોડી જિમ્ માં જઈ ને એક દમ પરફેક્ટ કરેલું હોય તેવો હા રંગે સવાલો પણ પ્રતિભાશાળી અને કોઈ પણ ને આકર્ષી શકે તેવો અને એક દમ શાંત સ્વભાવ નો અને મનોહર . ત્યાં જ સામે થી એક સ્ત્રી એની પાસે આવે છે અને કહે છે ચાલ નચિકેત બેટા તૈયાર થઈ જા જાન લઈ ને જવા માં મોડું થાય છે અને આમ કેમ વિચારો માં ડૂબેલો છે કોઈ પ્રોબ્લેમ થયો છે તો તું મને કહી શકે . સવિતા બેન કહે છે ( નચિકેત ના મમ્મી ) .

1

એક સંબંધ પવિત્રતા નો... - 1

અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા ...વધુ વાંચો

2

એક સંબંધ પવિત્રતા નો... - 2

સોરી મિત્રો હું વ્યાકરણ માં એટલી વધુ સારી નથી જો કોઈ ભૂલો હોય તો થોડું જતું કરજો પ્રયત્ન એવો કે બધા લોકો ને રસ પડે thank you So much મારી આ નવલકથા ને એટલો પ્રેમ આપવા માટે .... ચારે તરફ લોકો કોલાહલ કરી રહ્યા છે બધા ના ચહેરા પર ખુશી સાફ નજર આવી રહી છે બધા એક દમ સજી ધજી ને જાન માં જવા એક દમ ઉત્સાહિત છે. નચિકેત પોતાના રૂમમાં દુલ્હન ના જોડા સાથે મેચિંગ શેરવાની પેહરી છે એક દમ આકર્ષક લાગી રહ્યો છે પણ એના ચહેરા પર નું નુર ...વધુ વાંચો

3

એક સંબંધ પવિત્રતા નો... - 3

આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત અને તેના ફેમિલી બધા આધ્યા ના ઘરે પહોંચી જાય છે હવે આગળ.... જાન આવવા ના સમાચાર થી જાણે આધ્યા ના દિલ માં એક અલગ ડર લાગી રહ્યો હોય છે પોતાના પરિવાર ને મૂકી ને એક અલગ દુનિયામાં જવા નો ડર પોતાના આખા બાળપણ ને પોતાના મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવતા જ આખો ની પાંપણ ભીની થઇ ગઈ . નચિકેત નું ખૂબ પ્રેમભર્યું સ્વાગત કરવામાં આવે છે , આધ્યા ના મમ્મી અને પપ્પા પોતાનો કાળજા નો કટકો સોંપવા જઈ રહ્યા છે તેમાં કોઈ કમી આવે ...વધુ વાંચો

4

એક સંબંધ પવિત્રતા નો... - 4

આગળ આગળ ના ભાગમાં આપણે જોયું કે આધ્યા અને નચિકેત ના લગ્ન ની બધી રસમ પૂરી થતાં આધ્યા પોતાના સપનાઓ અને નવા પરિવાર સાથે જીદગી ના ડગ માંડવા જઈ રહી હોય છે પોતાના પરિવાર ને છોડવા નું દુઃખ પણ એને ખૂબ થયું હોવા થી સતત રડી રહી હોય છે આથી નચિકેત તેને શાંત કરાવવા તેનો હાથ આધ્યા ના હાથ ઉપર મૂકે છે અને એના શરીર માં એક અદભુત એહસાસ થાય છે અને આવો જ અહેસાસ સામે આધ્યા ને પણ થાય છે હવે આગળ....... નચિકેત અને આધ્યા બને ને આવો અલગ અહેસાસ થતા બને ...વધુ વાંચો

5

એક સંબંધ પવિત્રતા નો... - 5

આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત આધ્યા ને કંઈક વાત કહેવા નો હોય છે હવે આગળ.... નચિકેત ક્યાર નું તમને એ જ પૂછવું હતું કોઈ ટેન્શન છે અને તમારી કોઈ પણ વાત હશે હું શાંતિ થી સંભાળીશ આમ પણ તમે એ વાત લઈ ને મારા તરફ થી ટેન્શન માં હોય તો પ્લીઝ બેજીજક કહો આધ્યા કહે છે . થોડી વાર તો આધ્યા ની વાત સાંભળી ને નચિકેત વિચારમાં પડી જાય છે કે આને કેમ ખબર હું ટેન્શન માં છું . ફરી આધ્યા કહે છે નચિકેત કોઈ પણ પ્રકારના ડર વગર દિલ ખોલી ને ...વધુ વાંચો

6

એક સંબંધ પવિત્રતા નો... - 6

આપણે આગળના ભાગમાં જોયું કે નચિકેત આઘ્યા ને એની અને વિહા ની વાત કરે છે ,હવે આગળ.... હું ને મળવા કોફિશોપ માં ગયો એ આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી એના ચહેરા ઉપર એક અલગ જ રોનક હતી એનું નુર કયક અલગ જ લાગી રહ્યું હતું . હું અને વિહા પોતાની આદતની જેમ એકબીજા ને ગળે મળ્યા અને બને ની ફેવરીટ કૉફી ઓર્ડર કરી . વાત નો દોર એને આગળ વધાર્યો મારે તને એક વાત કહેવાની છે પ્લીઝ મારી વાત ધ્યાન થી સંભાળજે અને પછી તારે જે કેહવુ હોય એ કેહજે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો