શાંતિ ની શોધ

(7.8k)
  • 7.1k
  • 2
  • 2.2k

આજકાલ ટેકનોલોજી એટલી આગળ વધી ચુકી છે કે માણસ પોતે જ બનાવેલા કોયડાઓ માંથી ઉચો નથી આવતો. ટેકનોલોજી એટલી આગળ વધી છે કે માણસ ઘરના કોઈ પણ ખૂણામાં બેસી દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસ સાથે સેકન્ડ માં વાત કરી શકે છે. દુનિયાની કોઈ પણ જગ્યાની સંપૂર્ણ માહિતી અડધી સેકન્ડ માં મળી જાય છે ઘરનો તમામ માલ-સામાન ઘરે બેઠા ૧ દિવસ માં આવી જાય છે માણસે ચંદ્ર પર પગ માંડ્યો છે અને હવે મંગળ તરફ દોટ માંડી છે પરંતુ આ બધી જ ટેકનોલોજી ની વચ્ચે માણસ ની જીંદગી ઘોંઘાટ ભર્યી થઇ ગઈ છે. પછી માણસ કોઈ પણ કીમતે એક વસ્તુ ની ઝંખના કરે છે જે છે શાંતિ. તો તે ક્યાંથી મળે ... Read article.