મારા અનુભવો - ભાગ 21

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 21શિર્ષક:- ઠકુરોસે મરવાવે સાલેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.ખૂબ જ ટૂંકા ગાળામાં  તમે આ ધારાવાહિકને પસંદ કરી એ બદલ આભાર. હું અગાઉ કહી ચૂકી છું એમ કે શ્રી સ્વામી સચ્ચિદાનંદજીનુ આ પુસ્તક એમનાં જ અનુયાયી પાસે પરવાનગી સાથે એક પણ શબ્દનો ફેરફાર કર્યા વગર રજુ કરું છું. આ પુસ્તક પૂર્ણ થયાં બાદ એમનાં અન્ય બે પુસ્તકો પણ રજુ કરીશ. આભાર. મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…21. "ઠકુરોસે મરવાવે સાલે"કુંભમેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ.અલ્લાહાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો, એટલે ચુપચાપ