વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

  • 1.6k
  • 552

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે. લોકો ખોરાકનો બગાડ ન કરે તે માટે અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. ખોરાક લીધા વિના પોષણ મેળવી શકાતું નથી. સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે.તથા લોકો ખોરાકનો બગાડ ન કરે તે માટે અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે.આ દિવસ ખાદ્ય સુરક્ષાની ઘટનાઓ તરફ ધ્યાન દોરશે. રોજિંદા જીવનમાં ખોરાકના મહત્વ પર ભાર મૂકવા માટે, 2024 માટે વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે : Food Safety : Prepare