એ તારો કોણ છે ?

  • 1.9k
  • 786

ન જાણે કેટલા દિવસ બાદ જાવેદે આંખો ખોલી. લાંબી બીમારીથી તે બિલ્કુલ તૂટી ગયો હતો. આંખો ખોલતા જ તેની નજર તેની પત્ની શર્મિલા પર પડી. તેની આંખો માં આંસુના થર બાઝી ગયા હતા. જાવેદ ની સેવા ચાકરી પાછળ તેણે તનતોડ મહેનત કરી હતી. દિન રાત એક કરી નાખ્યા હતા. પરિણામે જાવેદ ભાનમાં આવ્યો હતો. પણ તરતજ " યા અલ્લાહ " યા અલ્લાહ કહી ને આંખો મીંચી દીધી હતી. દેવેન પરિસ્થિતિ સમજી ગયો. અને ચૂપચાપ બહાર નીકળી ગયો હતો. જાવેદે પુન : આંખો ઉઘાડી ત્યારે શર્મિલા સિવાય તેની પડખે કોઈ જ નહોતું. તેની આંખો માં અકથ્ય ભાવો ઉભરાઈ રહ્યા હતા. પતિની