ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-10

  • 3.1k
  • 1.6k

ગતાંકથી થી...... પ્રેમના બાહુપાશ ને છોડાવી એક મીઠી સ્માઈલ સાથે નિત્યા રૂમ ની બહાર આવી મન ને તન પ્રેમ રસ થી તૃપ્ત હતું એ ફટાફટ કિચન માં ગઈ ને ટિફિન ની રોટલી બનાવવા લાગી એક ગેસ ના ચુલા પર ચા મુકી ચા ને ચાહત ની સોડમ થી નિત્યા ને ઘર મઘમઘી ઉઠ્યું પ્રથમ તૈયાર થઈ ને નીચે આવ્યો ને સીધો જ નાસ્તા ના ટેબલ પર ગોઠવાય ગયો.નિત્યા એ પ્રેમભરી નજર એના પર કરી ને નાસ્તો પીરસ્યો પણ એનુ ધ્યાન તો કાને રાખેલ ફોન પર ની વાત સાંભળવામાં હતું.ઓફિસ ના કામ ની વાતો ને ચચૉ કરતા કરતા એ યંત્રવત્ રીતે નાસ્તો