પસંદગીનો કળશ - ભાગ 3

(20)
  • 3.3k
  • 1
  • 1.6k

પસંદગીનો કળશ ભાગ-૩ આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે. તેમાં પલક અને તેનો ભાઇ પણ જાય છે. બધાનું ઇન્ટરવ્યુ પતી ગયું છેલ્લે પલકનો વારો આવ્યો. હવે આગળ............ ઇન્ટરવ્યુ લેનાર સાહેબને લાગે છે કે, છોકરી મહેનતુ છે. અહી કામ કરી શકશે. ત્યારબાદ પલક, તેનો ભાઇ અને બીજા કલાસીસના મિત્રો ઇન્ટરવ્યુ પત્યા પછી બહાર નાસ્તો કરવા જાય છે અને એ જ ચર્ચા કરતા હોય છે કે, ઓફિસ તો બહુ જ સારી