અંતિમ ભાગ : ૧૦સાંભળો, આજે હું તમારા હરિને એક શુદ્ધ ભાવે કઠણ કાળજે પ્રાર્થના કરવાની છું કે " હે હરિ, મને મારા જયની સાથે ભાવિ જીવન જીવવા ના આપી શકે તો કાંઇ નહિ પણ મોત સાથે આપી દે જે હું સદાય તારી આભારી રહીશ. "( આટલું બોલતાં હારિકા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.) જોર જોરથી રડવાનો અવાજ સાંભળી સૌ રૂમમાં દોડી આવે છે. બંને ને શાંત પાડી કહે છે ચાલ, હારિકા હવે જયદીપ ને આરામ કરવા દે આપણે સવારે આવીશું. ત્યાં તરતજ હારિકા કહે છે" ના..... ના.... ના.... હું મારા જયને એક પળ પણ હવે એકલા નહીં મૂકું હું તેની સાથે