મન : સંબંધ મિત્રતા નો - 70

  • 2.5k
  • 1
  • 1.1k

કેફે 24 નિયા છેલ્લા અડધો કલાક થી રાહ જોઈ રહી હતી. છેલ્લે એ આવ્યો. " હાઈ સોરી થોડુ લેટ થઈ ગયું " ભાવિન આવતા ની સાથે બોલ્યો. " હાઇ કઈ વાંધો નહિ " નિયા એ કહ્યું. હું તો નવરી જ હતી મારે ક્યાં કઈ કામ હોય. નિયા મન માં બોલી. " મારા ફ્રેન્ડ સાથે હતો એટ્લે આવવામાં થોડુ મોડું થઈ ગયું " " ઓકે " " તમે કઈ ઓર્ડર કર્યું ?" ભાવિન એ પૂછ્યું. " હા સેન્ડવિચ અને કોક આવે જ છે." નિયા બોલી. તારી અડધો કલાક રાહ જોઇ ભૂખ તો લાગે જ ને. મારા પપ્પા ની કેફે નથી કે