ફિલ્મ રિવ્યુ ============શીર્ષક : યુવા સરકાર લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૭, નવેમ્બર ૨૦૨૦, મંગળવારએક ફિલ્મ પાસે શું અપેક્ષા હોય? હસા હસી, નાચ - ગાન અને મસ્તી ધમાલ? ના ! ફિલ્મ એટલે કે મીડિયા ને લોકશાહી નો એક આધાર સ્તંભ કહ્યો છે એનું કારણ ફિલ્મો સમાજ ની આંખો ઉઘાડવા નું એક ગંભીર અને ઉતમ કાર્ય પણ કરતી હોય છે. યુવા સરકાર એક એવી જ ફિલ્મ છે. રાજકારણની હર ઘડી રંગ બદલતી દુનિયા ની આસપાસ ગૂંથાયેલી આ ફિલ્મ મને તો બહુ ગમી. એના અનેક ડાયલોગ એવા છે જેનો અર્થવિસ્તાર પાંચ પંદર પાના માં થઇ શકે ( ચાખો: રાજકારણ માં