સાસુ ની ભેટ વેકેશન

(6.9k)
  • 4.3k
  • 1
  • 1.4k

સાધનાબહેન હજી એ જ વિચારો મા હતા, કે મંજરી એ હનિમૂન ની વાત નિધિ ને કરી ને ત્યારે નિધિ એ સમજણ વાપરી તે સારું થયુ વિચારો ફરી ચાલ્યા, સાંજે જ અવનીબહેને કહ્યું નમન દિવાળી વેકેશન મા તારી બંને બહેનો આવે છે પોતાની ભાભી સાથે રહેવા માટે ખ્યાતિ પોતાના ઈવાન અને અનેરી સાથે લોપા પોતાની ક્રીમીષા સાથે લગ્ન પછી પહેલીવાર વેકેશન પર આવતા હતા. નમન ખૂબજ ખુશ થયો પણ મઁજરી નું મોઢું ઊતરી ગયું તે રૂમમાં જતી રહી અવનીબહેન તરત સમજી ગયા પણ નાગરની સમજણ હતી ને તે કઈ જ ના બોલ્યા, તે સમજુ સાસુ હતા તેઓ મંજરી ના પિતા ને