લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 15 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા અને માનવ દોઢેક કલાકના સફર બાદ તે બંગલે પહોંચી ગયા.તે ખૂબ આલિશન બંગલો હતો.તેનું બાંધકામ સંપૂર્ણ પણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી ને કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ત્યાં એક અતિસુંદર ગાર્ડન હતું અને સાથેજ આ બન્ને તો એમ પણ ગાર્ડન પ્રેમી અને મુલાકાત પણ એના લીધે જ થયેલી. ત્યાં એક મસ્ત સ્વિમિંગપુલ પણ હતો અને એની ઊંડાઈ એ રિતે રાખવામાં આવી હતી કે તરતા ન આવડતું ન હોય એ પણ મજા લઇ શકે.તે બંગલો બે મહીનાથી ખાલી હતો પણ તેની રોજ સાફ-સફાઈ થતી હોવાથી કોઈ પ્રોબ્લેમ તો પડવાનો જ