નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૪ : એ રાતે... છોકરાંઓને માટે એ રાત અવિસ્મરણીય બની ગઈ. રતનજી ભીમજી ઝવેરીની દુકાને બનાવટી લૂંટ થવાની હતી. એ લૂંટ રાતના નવ વાગ્યા પછી જ થાય એમ હતું. ચિઠ્ઠીમાં પણ રતનજીએ પોતાના સાગરીત તનસુખને લખ્યું હતું કે શનિવારની રાત લૂંટ