સપના - હું ને ભગવાન

  • 5.1k
  • 1.1k

ભગવાન : ભગવતે , તમારા મનની વાત સમજવા માટે મન ને ખુલ્લું મુકો!! હું : કોણ તને?? ભગવાન : કોઈ મને રામ કહે ,કોઈ શિવ કહે, કોઈ અલ્હા કહે , જેને મન માને તેમ કહે. હું : મેતો કયારે પણ તમારી સેવા કે દુપ ધુમાડા નથી કરતી તો આજે તમે કેમ આવ્યા?? ભગવાન : ભગવતે, મન માં ને મન માં ભમતું આ પ્રશ્ન ના વીટોળા ને શાંત કરવા માટે. હું : તમે ક્યાં રહો છો?? ભગવાન : ભગવતે,તારા મા, આજુબાજુ માં , હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્ય માં પ્રકાશ છું, બધા વેદોમાં ઓકાર છું, આકાશમાં શબ્દ અને પુરુષ