એ આવ્યા....

(14)
  • 3.8k
  • 1
  • 1.1k

(વર્તમાન દિવસો) રાજવીર આજ એક મહિના ના રજા લઈને ઘરે આવી રહ્યો હતો, ઊર્મિ ની ખુશી નું તો કોઈ ઠેકાણું જ નહોતું ઊર્મિ ને ઘરની બહાર ઉભી હતી અને તેની સહેલી યે પૂછ્યું કે આજ બ્યૂટી પાર્લર ગઈ હતી કે શું? તારો ચહેરો બહુ ચમકી રહ્યો છે. પણ આ બ્યૂટી પાર્લર ની અસર નહોતી રાજવીર આવવાનો છે તેની ખુશી ની ચમક તેના ચહેરા પર આવી ગઈ હતી,આ વખત ની રજા માં રાજવીર ઊર્મિ સાથે લગ્ન કરી ને જ જવાનો હતો. ( એક વર્ષ પહેલાં) રાજવીર તેની બહેનના લગ્નમાં આવવા બેંગ્લોર થી ટ્રેનમાં બેઠો, મહામહેનતે તેને એક અઠવાડિયા ની રજા મળી