લક્ષ્મીની શક્તિ

  • 2.9k
  • 819

લક્ષ્મીની શક્તિઆપણે બધા એપવાનરમાંથી માનવ બન્યા પછી ધીરે ધીરે સમાજની રચના તેમજ સંસ્કૃતિનો વિકાસ થવાથી જ્ઞાનનું વિસ્તૃતિ કરણ થયું. તેમ થવાથી ગમે તે બાબત હોય કે વિષય હોય, માનવ મન મૂંઝાવા લાગ્યું. મોટા મોટા તત્વ ચિંતકોએ, સમાજશાસ્ત્રીઓએ, મનોવેજ્ઞાનિકોએ, ધર્મશાસ્ત્રીઓએ અને વૈજ્ઞાનિકોએ મહત્વના અદ્ભૂત કહી શકાય તેવા ગ્રંથોની રચના કરી. માનવ સમાજના પથ પ્રદર્શક બન્યા. તેમ છતાં વાંચનના અભાવે, નહીં સમજી શકવાના કારણે અથવાતો વિશ્વાસ ન હોવાના કારણે અમૂલ્ય ગ્રંથો ધૂળ ખાતા પડી રહ્યા છે. લોકોની આ ઉદાસીનતાથી જ્ઞાનનું જીવનમાં અમલીકરણ થતું નથી. ડગલે ને પગલે માણસ ભૂલોની પરંપરાઓ સર્જી તેનો ભોગ બનતો રહેછે. રૂપિયા પૈસા કે ધન એ પણ ખૂબ પાવરફુલ