તક

(24)
  • 4.6k
  • 3
  • 1.3k

“તક” કેટલો નાનો શબ્દ છે. પણ તે માણસના જીવનને બદલી નાખે છે. “તક” જીવનમાં વારંવાર આવતી નથી. માનવીને જીવનમાં આવતી યોગ્ય તકને ઝડપી લેવી જોઈએ. “તક” માટે કેટલાક લોકો જીવનભર રાહ જોતાં હોય છે. કેટલાકની તો આખી જિંદગી નીકળી જાય છે, પછી ફરિયાદ કરતાં હોય છે કે, ‘સાલું, મને જીવનમાં તક ના મળી બાકી આપણે ય બતાવી દેત કે આપણે કોણ છીએ.’ અહિયાં એક વાત કહેવાનું મન થાય છે વાત કઈક આવી છે. જંગલમાં એકવાર એક સિંહને ખૂબ જ ભૂખ લાગી હતી. બે-ત્રણ દિવસ સિંહે આળસમાં કાઢી નાખ્યા અને ચાલોને ભૂખ લાગશે ત્યારે જોયું જશે નો Attitude રાખ્યો.