લવ રિવેન્જ - 11

(46.1k)
  • 10.8k
  • 5
  • 5.8k

લવ રિવેન્જપ્રકરણ-11 લગભગ પંદરેક દિવસ પછી....... નેહાએ મેરેજની ના પડતાં સિદ્ધાર્થે છેવટે તેને માનવવાનાં પ્રયત્નો પડતાં મૂક્યાં હતાં. તેમજ નેહા બાજુથી પોતાનું ધ્યાન હટાવી અન્યત્ર લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એમ કરવામાં એને ખાસ મુશ્કેલી નહોતી પડી. કેમકે લાવણ્યાએ ખૂબ ઝડપથી સિદ્ધાર્થનું મન પોતાનાં તરફ ડાયવર્ટ કરી દીધું હતું. બંને એકબીજાની ઘણા નજીક આવી ગયાં હતાં. સિદ્ધાર્થે નેહા સાથે પોતાનાં પાસ્ટ વિષે બધુંજ કહી દીધું હતું. લાવણ્યાએ પણ પોતાનાં ભૂતકાળ વિષે સિદ્ધાર્થને બધુજ સાચું કહી દીધું હતું. લાવણ્યાએ ઈમાનદારીથી પોતાનાં અન્ય છોકરાઓ સાથેનાં લફરાં, sexual રિલેશન વગેરે વિષે બધુજ કોઈપણ જાતનાં સંકોચવિના સાચેસાચું કહી દીધું હતું. બંને કોલેજ સિવાય ઘણોબધો