સહનશીલતાકરસનભાઈએ પલકનું વેવિશાળ કરાવ્યું હતું. તેથી મમ્મીએ એમને બોલાવી અને પોતાની દીકરી ઉપર થયેલા અમાનવીય અત્યાચાર વીશે કહીને છુટાછેડા લેવાનો નીર્ધાર કરી લીધો છે. અને એમાં પલકે પણ પોતાની સહેમતી આપી દીધીછે.પલકની સહેલીઓને પણ ખૂબ દુઃખ થયુંછે,પરંતુ કરે પણ શું કોઈનાં હાથની વાત નથી.જેથી બધાએ હવે કીસ્મત ઉપર છોડી દીધું.દિવસ પછી દિવસ પસાર થવાં લાગ્યાં,વારંવારફોન કરવાં છતાં પણ કરસનભાઈ આવ્યાંજ નહીં. આ બાજું માં અને દીકરી ખૂબ દુઃખી થઈ ગયાં છે.હવે આજે પલક પોતાની મમ્મીને ઘેર આવી એને એક મહીનો પસાર થઈ ગયો.એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ મહીનાં ઉપર ચાર દિવસ નીકળી ગયાં. હવે પલકને કાળજામાં મોટીફાળ પડી,એ