Karma Attracts Other Karma

  • 3k
  • 1k

આજ‌ આપ સૌ વાચકમિત્રો સમક્ષ વાત કરવી છે Law Of Karmaની.અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા હશું કે જેવા તેના કર્મો,જે જેવા કર્મ કરે એને એવા ફળ મળે.પણ, આપણે આના વિશે ક્યારેય ઊંડાણમાં નહિ વિચાર્યું હોય.કર્મને લ‌ઈને આપણે સાંભળેલા કે વાંચેલા અમુક વિધાનો જે આપણને Whatsapp કે Facebook પર આવતા રહેતા હોય છે:૧)Karma Has No Menu.You Get What You Deserve.૨) You Will Never Understand The Damage You Did To Someone,Until The Same Thing Is Done To You,That's Why I Am Here(KARMA)પહેલા એ જાણવાની દિલચસ્પી થાય છે કે આ કર્મ શબ્દ ઉદ્ભવ્યો ક્યાંથી? તો ચાલો પહેલા એ જાણીએ: કર્મ શબ્દ પહેેેલી વખત