કાશી - 14

(61)
  • 4.2k
  • 3
  • 2k

કસ્તૂરીએ મંત્રીઓ અને વડીલોની સભા ભરી અને પોતાના મનની વાત જણાવી. બધા ખૂબ જ ખુશ થયા. કેમકે બધા પણ શિવાને એટલો જ પ્રેમ માન આપતા હતાં. પણ એમાંથી એક વૃધ્ધ નાગે કસ્તૂરીને કહ્યુ કે વર્ષો પહેલા એક નાગણે એક માણસ સાથે લગ્ન કર્યા હતાં પણ એના લીધે બધાએ આફતનો સામનો કરવો પડ્યો હતો.એટલે વિચારીને કરજે બેટા એમ કહી વૃધ્ધે પોતાની વાત પુરી કરી . કસ્તૂરીને શિવા પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો .પોતે બધા કામકાજ પતાવી શિવાને મળવા જવા તૈયાર થઈ. તૈયાર થવામાં જ પોતે વધુ મોડી પડી એવું