સાંજની મુલાકાતે - 1

(11)
  • 2.3k
  • 1
  • 823

નમસ્તે વાચકમિત્રો, મારી આ માતૃભારતી પરની પ્રથમ સ્ટોરી છે જેના વડે તમને જૂના કોલેજ ના દિવસો યાદ આવવા લાગશેં મારૂ નામ જય પટેલ. તૌ ચાલો આપણે જઇએ પ્રેમી પંખીડા ની લવસ્ટોરી ની રૌમાંચક સફર પર.... એ સાંજે ધ્રૂવ પાલનપુરના એરોમા સર્કલ પર ઘડિયાળ જોતો ઉભો હતો ત્યા જ અચાનક પાલનપુર અમદાવાદ વાળી ફૂલ એસી બસ આવતા જ તેની રિઝર્વ સીટ પર બૈસી ગયો અને પોતાની ટેવ મૂજબ ગીતો સાંભળવા લાગ્યો, પણ તેને કયા ખબર હતી કે આ મુસાફરી તેની જીંદગી બદલી નાખવાની હતી ધ્રુવ એક સામાન્ય પરિવારમાથી હતો કૈ જૈણે એન્જીનિયરીગ પૂરુ કર્યુ હતુ અને અમદાવાદમા સારા પગાર પર