ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૭)

(204)
  • 10.2k
  • 13
  • 7.8k

* ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ-૭) રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અગાઉના ભાગમાં તમે જોયું કે સંત વેલનાથના દર્શન કર્યા બાદ અમે ત્યાંથી ઉપર કંઈક નવીન જોવા તેમજ ફોટાઓ પાડવાની લાલચમાં ખૂબ ઊંચે જઈએ છીએ પરંતુ ત્યાંથી નીચે ન ઉતરી શકાતાં અમે ઝરણાંના શેરડાઓ મારફતે નીચે ઉતરવાનું નક્કી કરીએ છીએ તે દરમિયાન એક જગ્યાએથી ઉતરતાં અમે બધા નીચે ગબડી પડીએ છીએ અને ત્યારબાદ મને