કંઈક તું બોલ કંઈક હું બોલું - 2

  • 5.8k
  • 1
  • 1.5k

(આજે નાયક અને તેનું આબુ ટ્રીપ પર પહોંચે છે અને બધા એક કોફી શોપ પર રોકાય છે અને નાયક અને મિત્ર મંડળી એક ટેબલ પર બેઠા છે) સુહાસિની: ભાઈ, ચાલ હવે તો બોલ શું થયું હતું તારી લાઈફમાં તારા મોઢા પર દેખાતી આ ઉદાસીનીનું કારણ શું છે? કુમાર: હા દોસ્ત આજે અમને પણ મોકો આપ તારા દુઃખમાં ભાગ લેવાનો... નાયક: ઠીક છે કહું છું પણ આ વાત આપણા સિવાય કોઈને પણ ખબર ના પાડવી જોઈએ (નાયકના બાળપણમાં) નાયક ,લાલો, ભૂરો અને પકો એક જ શાળામાં અભ્યાસ કરે છે અને બધા વચ્ચે ખુબ જ ગાઢ મિત્રતા છે અને આજ ધોરણ 10