સારા ખોટા કામમાં મુહૂર્ત જોવાની જરૂર ખરી

  • 5.1k
  • 1
  • 1.1k

મુહૂર્ત જોવાની કોઈ જરૂર ખરી ? લેખક શ્રી રોહિત શાહ. 'અનુભૂતિ' ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ લેખના આધારે (૧) ચાલો હું તો તદ્દન નાસ્તિક માણસ છું! પણ તમે આસ્તિક છો ને! તમને તો તમારા તો તમારા ભાગ્ય પર અને તમારા ભગવાન પર ભરોસો છે ને!તમે તો માનો છો ને કે જેણે અમાસ બનાવી છે તેણે જ પુનમ બનાવી છે,જેણે રાત બનાવી છે એણે જ દિવસ બનાવ્યો છે? તો શું આ બધું બનાવનારી એ પરમ દિવ્ય શક્તિ કરતાં પણ મુહૂર્તો જોનારા લોકોને મહાન જ્ઞાની વિશ્વસનિય સમજો છો? (૧) આસ્તિક નાસ્તિકનો પ્રશ્ન જ ઉદ્‍ભવતો નથી. પુનમ અમાસ દિવસ રાત ઋતુઓ વગેરે વૈજ્ઞાનિક ભૌગોલિક પ્રક્રિયા છે. આપના મંતવ્ય પ્રમાણે તે પરમદિવ્ય શક્તિ એ બનાવી છે, મનુષ્યે તે પ્રક્રિયાનો અભ્યાસ કરી તેનું નામાભિદાન જ કર્યું. (૨) તો