પ્રતિક્ષા ૧૪

(137)
  • 4.6k
  • 4
  • 2k

“ઉર્વિલ, તું તારી જાતને બચાવતો હતો. તારી પોતાની નજરમાં પડવાથી તું પોતાને બચાવતો હતો... આદર્શ પતિની છાપ બગાડવાથી બચાવતો હતો... આજ્ઞાંકિત દીકરાના લેબલને બચાવતો હતો તું... અને રઘુભાઈ થી પોતાનો જીવ બચાવતો હતો તું...” દેવ એકધારું બોલી રહ્યો અને ઉર્વિલની સજળ આંખે તેની સામે જોઈ રહ્યો“બોલી લીધું?” પોતાનો જમણો હાથ ઉંચો કરી સહેજ તીખાશ સાથે ઉર્વિલ બોલ્યો“મેં બહુ પ્રેમ કર્યો છે રેવાને... પણ જે દિવસે મેં એકરાર કર્યો ને એ જ દિવસે મારી મમ્મીએ જીદ પકડી મારા લગ્નની... મારી મમ્મી રેવાને ના સ્વીકારી શકત ક્યારેય. એની જીદ સામે ઝૂકીને મારે લગ્ન કરી લેવા પડ્યા... તો મારો શું વાંક હતો આમાં?”“સીરીયસલી