પ્રતિક્ષા ૧૩

(138)
  • 5k
  • 4
  • 2k

“હાથ લંબાવો તો મળી જાય તેટલી નજીક હતી રેવા તેની બધી જ ખુશીઓથી... હેં ને?? પણ તેને તે કંઇજ મળ્યું જેના માટે તે તરસતી રહી. હવે તમે પણ હંમેશા હાથ લંબાવો તો મળી જાય એટલા જ નજીક રહેશો તમારી કોઇપણ તમન્નાથી... પણ મળશે નહિ તમને. હું તમને મારીશ નહિ ઉર્વીલ પણ જીવવા પણ નહિ દઉં.” ઉર્વા શૂન્યમાં જોતા બોલી અને ઉર્વિલના ચેહરા પર ભય વ્યાપી ગયો.તેણે વિચાર્યું હતું કે ઉર્વાનું વર્તન ક્રૂર હશે પણ સાવ શુષ્ક લાગણીવિહોણું પથ્થર જેવું બિહેવિયર તેને ધ્રુજાવી ગયું. તે કલ્પી પણ નહોતો કે આટલી નિષ્ઠુરતા જે કારણોથી જન્મી હશે તે કારણો કેવા હશે!! રેવા ખરેખર