'સુક્ષ્મ દ્રષ્ટા' શબ્દ આધ્યાત્મિક જેવો છે, પરંતું આ લેખ આધ્યાત્મિક નથી, સુક્ષ્મ દ્રષ્ટા નો અર્થ લેખ વાંચીને આપ સમજી જશો.દરેક માણસ માં અવલોકન શક્તિ રહેલી છે. અવલોકન ની સુક્ષ્મ દ્રષ્ટી વાળા લોકો ની દ્રષ્ટીએ ઘટનાઓ નું વિશ્લેષણ આલેખવા નો પ્રયત્ન કર્યો છે. ઘટના: એક વ્યક્તિ દરરોજ સવારે કુતરાને બિસ્કિટ ખવડાવવા માટે એક મોટો થેલો બિસ્કીટનો લઇ ને નીકળે છે, બધા કુતરાઓ એના આવવાના સમય ની રાહ જોઈને રોડ પર તૈયાર બેઠા હોય છે. લગભગ પાંચ કિલોમીટર ના રૂટ પર દરેક વીસ મીટરે એક કુતરો ઉભો જ હોય, આ નિત્યક્રમ છેલ્લા બે ત્રણ વર્ષો થી પાળતા એ ભાઈ ની ગાડી અને