આધુનિકતા માં અટવાયેલી નારી!!

(20)
  • 5.6k
  • 7
  • 2.1k

લોકો કહે છે કે સમય સાથે સમાજ બદલાયો છે. શું ખરેખર સમાજ બદલાયો છે??? સમાજ બદલાયો છે પણ નારી માટે નહિ.જયારે પણ કોઈ સ્ત્રી ની વાત હોય ત્યારે સમાજ ની પરંપરા, રીતિ-રિવાજ, રૂઠિચુસ્તા આવી જ જાય છે. એજ્યુકેટેડ વ્યકિતીઓ થયા છે. પણ એમના વિચારો કે માન્યતા નહિ. આજ ના યુગ માં દીકરા અને દીકરી ને એક સમાન ગણે છે. શું દરેક ઘર માં દીકરો અને દીકરી એક સમાન છે???આધુનિકતા માં સ્ત્રીઓ ને આધુનિક યુગ સાથે ચાલવામાં ખુબ જ મુશ્કેલી ભર્યું છે. આધુનિક યુગ ને અનુરૂપ થવા માટે સ્ત્રી ને ઇંગલિશ આવડવું જોઈએ. જો કોઈ સ્ત્રી ને નથી આવડતું તો એ