Hey, I am reading on Matrubharti!

#અપશુકનિયાળ

હું અને બિલાડી એકબીજાથી ક્રોસ થયા અને આગળ જતાં બિલાડી સ્કૂટર જોડે ભટકાઈ ગઈ હવે બોલો કોણ અપશુકનિયાળ.?😂😂😂😭

વધુ વાંચો

latest example for this word.
#સગાવાદ

લોકપ્રિયતાની એક સીધી સાદી વ્યાખ્યા છે,જ્યારે જાણી જોઇને કોઇ તમારી નકલ કરે અને,વગર વાંકે ટીકા કરે ત્યારે સમજી લેવું કે તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે...

વધુ વાંચો