મને નૉવેલ વાંચવાનો ખૂબ જ ગાંડો શૉખ છે. મારૂ માનવું છે,કે માણસ ને ઉત્તમ બનાવવા અને સારા સંસ્કારનું નિરૂપણ કરવામાં સાહિત્યનો મોટો ફાળો છે, અને રહેશે.

ગાંધીજીના વિચારો મારા જીવનમાં કેળવાઈ ગયા છે, એવું મને લાગે છે. મારા મમ્મી નાનપણથી જ વાર્તા સ્વરૂપે ગાંધીજીના જીવન પ્રસંગો મને કહેતા જેની અસર મારા પર થતી. મને ગળી સોંપારી ખાવાની આદત પડી હતી .એ પણ ગુટકા જેવુ જ કેવાય એવો વિચાર આવતા મેં એ આદત છોડી દિધી . પરીક્ષામાં પણ ક્યારેય ચોરી નથી કરી ઓછા ગુણ મેળવીને પણ મને ગર્વ થતો ધીમેધીમે આત્મવિશ્વાસ પણ વધતો ગયો.જુઠ્ઠુ ક્યારેય જરૂર પડે છતાં બોલી નથી શકતી બને તો મૌન રહી લઉ છું..મારા જીવનમાં થોડાક અંશે ગાંધીગીરીની અસર છે.એવુ મને લાગે છે.હું ખુશ છું કે આ વિચારો મને સહજ મળ્યા છે.# Gandhigiri

વધુ વાંચો

ટ્રાફિકના નવા નિયમોની જ બધે ચર્ચા છે. કોઈ ખુશ છે, તો ઘણાં નારાજ છે. ઘણાં એવાય છે જેને હજી નિયમોની ખબર જ નથી.
આ નિયમો ભારતમાં હતાં પણ ચલણ વધારી સખતાઈથી હવે લાગુ કરવામાં આવ્યા.બધા એમ કે , છે કે કાયદો કડક કર્યો એનો વાંધો નથી પણ ચલણ આટલું બધુ ન હોવું જોઈએ.. પણ આપણે એટલા સિધા છીએ કે સરકાર ચલણ ઓછુ રાખે તોય આપણે જલ્દી ભૂલો કરતા બંધ કરીએ એમ નથી.. માણસ આજના સમયમાં પૈસા પાછળ એવો પડ્યો છે.. ન પૂછો વાત ... પેલા પૈસા યાદ આવે...ને એટલે આપો આપ.. નિયમો પાલન થઈ જાય... અને આ નિયમો અમેરિકામાં જેવાં બીજા અન્ય દેશોમાં છે... જ..ત્યાં આપણા જ લોકો વટથી નિયમો અનુસરે છે.. કેમકે બહારના દેશમાં છે.. એ નિયમો એટલે... આપણો દેશ સાચે આગળ વધી રહ્યો છે બસ આપણે પણ થોડા સહકાર આપવાની જરૂર છે... તકલીફ મને પણ છે તમને પણ છે.. પણ આવનારી પેઢીને તકલિફ ન પડે બસ એ માટે આપણી આજ આપણે સુધારીએ..
18 વર્ષથી નાના બાળકો જ્યારે બેફામ.. સ્ટાઈલો મારતા વાહનો ચલાવે.. આટલેથી આટલે પણ ચાલીને તો ન જ જવાય... દારૂપીનારા થી જેટલા રોડ અક્સમાત થાય છે.. એમાં ઘણાં નિર્દોષ પણ એમની સાથે જીવ ગુમાવે છે..હું હાલ જ્યાં રહું છું એ રોડ પર 100 કિ.મીએ એક અક્સમાત રોજ જ હોય છે એમાં વધારે ગાડીઓની વર્ધી મારતી વાન .. ઓવરલોડ ખટારા અને દારૂપી ચલાવતા વાહન જ હોય છે... તો મિત્રો આ તો મેં ફક્ત 100 કિ.મી રોડની જ વાત કરી આખા દેશમાં તો અસંખ્ય અકસ્માતો થતા હશે.તમે એમ કેશો જ કે રોડ તો જુઓ......? પહલા આપણે પ્રામાણિકતાથી નિયમોનું પાલન ચાલુ કરી દઈએ... પછી કદાચ સરકાર ચલણ પણ ઓછુ કરી.. દે.... અને રોડ સારા કરવાની માગણી પણ સરકાર અમલ કરે......આમા, પાછુ ભાજપ કોગ્રેસનાં વિચારો ન લાવતા... આપણા દેશનું વિચારજો.... આપણે બદલાશું તો દેશ આપો આપ બદલાઈ જશે.....🙏🙏
તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો....🙏🙏😊

વધુ વાંચો

નમસ્કાર વાંચક મિત્રો મારી બૂક " લાગણીની સુવાસ " હું રેગ્યુલર એના પાર્ટ અપલોડ ના કરી શકી એ માટે તમારી માફી માગુ છુ. થોડી સામાજીક અડચણો હોવાથી હું રેગ્યુલર રહી ના શકી.... પણ હવે થી તેના ભાગ રેગ્યુલર અપલોડ થશે.. તેવા મારા સતત પ્રયત્નો રહેશે.. ભાગ 25 થી તળપદી ભાષા તેમાં આલેખાયેલી નથી તેથી જે વાંચકોને મારી તળપદી ભાષા સમજાતી નથી તેઓ 25 ભાગથી બૂક આગળ વાંચી શકશે...મારી બીજી બૂક " મારા જીવનના કાળા પડછાયા " નો છેલ્લો ભાગ ટૂંક સમય માં પ્રકાશિત થશે. અપલોડ થઈ ચૂક્યો છે... તો તેની નોંધ લેશો... તમારા પ્રતિઉત્તર તમારી ફરીયાદો તમે મને જણાવશો જેથી હું મારી ભૂલ સુધારી શકુ. મારી " કાશી " બૂક ને પસંદ કરી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર...🙏 પ્લીસ તમે બૂક્સ વાંચો છો... તો રેટીંગ્સ આપો અને ફરીયાદ પણ કરો જેથી મને પણ ગમે ... આપ સૌનો ખૂબ ખૂબ આભાર.... મારી સાથે વાત કે ફરીયાદ કરવા ઈચ્છતા મિત્રો ... instra 🆔 ma ..... panchalami6046 મારી I'd છે. તેમાં તમે મને જણાવી શકો છો . અથવા માતૃભારતીમાં ચેટીંગ માં જઈ પણ તમારી વાત મારા સુધી પહોંચાડી શકો છો ..... આભાર 😊🙏

વધુ વાંચો

સપના...
એક ઈયરફોન તારા કાનમાં એક મારા ને શાંત જગ્યા એ બેસી ચાલને ગઝલો સાંભળીએ...
બારીએથી આવતી એ વરસાદની લહેરખી સાથે ચાલને ચા ની ચૂસ્કીઓ માણીએ....
તારા ખોળામાં સૂઈ એ બૂક વાંચવાની તારા હાથનું એ મારા વાળ પર ફરવું ચાલને ફરી એ મહોબ્બતની ગલીઓમાં રખડીએ... આપણે બે એક થઈ એક આપણુ ઘર આપણો એ માળો ગુથીએ...
રોજ કિલ્લોલ કરતા ઉડિએ ચાલને એક ઘર બનાવીએ...
એક મેક માં જીવીએ એક બીજામાં ભળીએ... પણ.....
સપના હતાં આ મારા .... કદીએ પૂરા નઈ થાય ... જાણુ છુ..
બસ એક જ આખરી ખ્વાઈશ છે જે મારાથી ભૂલાય એમ નથી ...
હું જ્યારે આ દુનિયામાં છેલ્લા શ્વાસ લઉં..તો તને જોતા જોતા તારા જ ખોળામાં લઉં બસ આટલામાં હું મારો જન્મારો જીવી લઉં... ચાલ ને મારા સપના જીવી લઉં... - અમી

વધુ વાંચો

tuje dafnayege muje jalayege
tu hara rang
me kesariya
tu masjid me
me madir me
dua hamari ak
tu topi vala
me Tilak vala
dil ak hamara
lahu ka rang ak
a dost hamari dosti me jannat ak sawrg ak
😍😍 ami patel

🙏નવી શરૂઆત દેશ પ્રેમ માટે 😍😍

epost thumb

🙏🙏😞😞😞allh tamane jannat nasib Kare 🙏jay hind 💐Jay jawan

epost thumb

कितने शहीद हुए जवान कोन हिन्दू था कौन मुसलमान वो पता नहीं ... कितने अरमान मर गए जीते हुए और मरने के बाद वो पता नहीं...
मंदिर में बैठा हैं... या मसजिद में है तू ए दुनिया चलाने वाले वो पता नहीं... ना गीता पढी ना कुरान.. बस मेरा धर्म महान.. या ईन्सानीयत वो पता नहीं....
कुच्छ भी ना कर पाये मातृभूमि के लिए... क्यों जगडते रहे अपने ही भाईओसे वो पता नहीं... जरा सोचो उन जवानो का दर्द जो हमारे लिए अपनी हर खुशी कुरबान कर देता है ... क्यू वो पता नहीं ... ना राम मंदिर के लिए ना मसजिद के लिए... हमे लडना है उन शहीदो के लिए देश के लिए हर तरीके के विकास के लिए.... ये सोच सबको समजाउ पर केसे.. वो पता नहीं...
ami patel

વધુ વાંચો

best friend 😍😍😍કોઈવાર પ્રાણીઓને પ્રેમ કરી જુઓ ક્યારે પ્રેમ નો પ્રવાહ ઘટતો નઈ દેખાય....કેમકે સાચા પ્રેમની કોઈ ભાષા જ નથી હોતી... કોઈ અંત કે સીમા નથી હોતી......😍😍😍

વધુ વાંચો
epost thumb