by profession a homoeopathc doctor,by passion a reader , and by impulse a writer

શું આપણે પણ એ નાના બાળકો જેવા ના બની શકીએ કે જે અનેક વખત પડ્યા પછી પણ ફરી ઉભા થઈ ફરીથી ચાલવા આતુર હોય છે
આપણી એક પછડાટ સફળ થવાની આતુરતા નો અંત શા માટે બની જાય છે?
#આતુર

વધુ વાંચો

A small kid was just eager to welcome his sibling at the hospital,
on hearing first cry of newborn danced with joy,
shared all his toys and friends even parents too happily with his sibling,


years later

waiting for him with same eagar to come and sign the property paper .
#Eager

વધુ વાંચો

જેટલી આતુર હતી હું
તને જાણવા અને મારા સપના જણાવવા
એટલોજ આતુર હતો તુ
મને પામવા અને એકાધિકાર જતાવવા
બસ, અંહિ જ તો ફર્ક હતો
જેના પછી
ના હું તારી કે તું મારો હતો
#આતુર

વધુ વાંચો

ઘર ના ઉંબરે ઉભી એક મા આતુર હતી વર્ષો પછી પુત્ર નુ મોઢુ જોવા અને અંદર ના રૂમ ના ટીવી માનો પત્રકાર ઉછળી ઉછળીને "breaking news " આપી રહ્યો હતો પુલવામાં મા થયેલ આતંકી હુમલા અંગે !
#આતુર

વધુ વાંચો

"મૂછાળા ની મનોવ્યથા - 1" by Alpa Maniar read free on Matrubharti
https://www.matrubharti.com/book/19890141/muchhada-ni-manovyatha-1

hi friends my new story
pls do read and make suggestions if you feel about

અગણિત મૃતદેહ આખરી વિધી પણ પામ્યા વગર દફનાવ્યા કે સળગાવી દેવામાં આવે છે એ પણ સગાસબંધી દ્વારા નહિ પરંતુ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા, કેવી કરુણ છે આ પરિસ્થિતિ અને છતાં પણ સૌ આંખ આડા કાન કરી ખુલ્લા મોઢે ફરી રહ્યા છે, લારીઓ પર ખાઇ રહ્યા છે અને છેલ્લે સરકાર પર જવાબદારી ઢોળી રહ્યા છે,
"વાહ જવાબદાર નાગરિક તને વાહ"
હશે કદાચ સરકાર નકારી, પણ શું તારી સમજ પણ મૃતપાય છે?
#મૃત

વધુ વાંચો

થોડાક મૃતપાય થયેલ સપના
અને વેરવિખેર અહેસાસ!
રૂંધાઈ ગયેલી લાગણીઓ
અને બાકી બચેલા શ્વાસ !
શું આજ હશે મૃત હોવાનો અહેસાસ?

#મૃત

વધુ વાંચો

It often requires more courage to dare to do right than to fear to do wrong.     

Abraham Lincoln
#dare

જાણુ છું, બધુ ભૂલીને આગળ વધવા જોઇશે ઘણી હિંમત
પણ યાદ કરી ને બરબાદ થઈ જઉ નથી એટલી એની કિંમત
#હિંમત