Hey, I am on Matrubharti!

બેદરકાર મને કેટલાય કહે છે છતાં પણ મારા બધા પ્રત્યે લાગણી તેટલી જ છે.
#બેદરકાર

સદા આનંદ માં રહો દુનિયા નું કઈ જોવો માં તે લાભ લેવા જ બેઠી છે માટે સદા આનંદી રહો.
#આનંદી

લોગ કહેતે હે કી મેં બદલ ગયા હું ! પર મેરી નઝરો સે દુનિયા કો દેખો, દુનિયા બદલ ગયી હે, મેં નહીં

દિલ, દિલ એટલું કોમળ છે કે જયારે તૂટે છે ત્યારે જાટકો લાગે છે ને દિલ જેની પર આવે છે ત્યારે આખી દુનિયા સારી ગમવા લાગે છે.
#Heart

વધુ વાંચો

આજના સમય માં દુષ્ટતા એટલા હદે વધી ગઈ છે કે મૌન રહેવું સારું છે
#Grudge

જો આગળ વધવું હોય તો ક્ઠીમ શ્રમ કરવો જ પડે તો આપણે સક્સેસ ના પાંદડે દેખાય
#Grow

એક ચહેરો દિલ ને ઘાયલ કરી ગયી,તે છોકરી દિલ ને ઘાયલ કરી ગયી.
#Face

જયારે આપણે કોઈ બીજું આપણું લાગવા લાગે તેમની સાથે હરવું, ફરવું, સાથ આપવો એવું feel થાય ત્યારે સમજવું પ્રેમ થઈ ગયો છે.
#Feel

વધુ વાંચો

ભવ્ય એટલે ? જો આપણે કઈ મોટું બનવું હોય તો સખ્ત મહેનત, સતત તેમાં જજુમવું તે પરિશ્રમ થી ભવ્ય તા નો મહેલ ઉભો કરી શકાય છે.
#Elegant

વધુ વાંચો

સદા આનંદ માં રહો, તકલીફો તો આવ્યે રાખશે પણ જે વ્યક્તિ આ તકલીફો માં થી આનંદ માં રહીને બહાર નીકળે છે તે જ સાચી આંનદ. અને તે જ કઈ કરી શકે છે.
#Enjoy

વધુ વાંચો