Hey, I am reading on Matrubharti!

#ભટકવું
અરે આ મોબાઇલે તો પત્ર ને ટપાલ ભુલવ્યા, બાકી પૂછો એ સરહદ પર રાતદિવસ રક્ષા કરતા વિરો ને કે વ્હાલી ના પત્ર એ કેટલા ભકાવ્યા...

વધુ વાંચો

#भटकना

दर दर भटक रहे थे तेरे इश्क़ की प्यास लेके
ना मिले कोई हमे आपकी वजह से,
तू है नही तो तेरी यादे ही भटकाए
तेरा इश्क ही है मेरा पता चला आपकी वजह से।।

વધુ વાંચો

#ભટકવું


અરે આ મોબાઈલ તે જીવન ભટકાવ્યું
રમાતી રમતો શેરી માંહે, જેને પબજી એ ભટકાવ્યું,
ફેસબૂક ફસાયા, વોટ્સએપ વીંટળાયા
કે જેને ઇન્ટરનેટ ભટકાવ્યા,
'અજય' કહે સાંભળ દિશા આ મોબાઇલ તો જીવન ભટકાવ્યા..

વધુ વાંચો

શીયાળાની રાત નો શું એહસાસ છે...

હું છુ ઠંડો પવન છે ઝાંકળ છે ને તારી યાદ છે...!!❤

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે,
જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે...

ગાલિબના શેર ને મરીઝની ગઝલ,

એથીયે મુશ્કેલ તારી આંખોની પઝલ...

એકને વળાવું ત્યાં,
બીજી દરવાજે ઉભી હોય છે,

આ ઈચ્છાઓ પણ,
અપલખણી હોય છે.

*1)* માણસ જયારે " *પાતળા પાંદડામાં* જમતો હતો,
મહેમાનને જોઇને એ '' *લીલોછમ* ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..

*2)* પછી જયારે એ '' *માટીનાં વાસણમાં* ખાવા લાગ્યો ,
સંબંધોને '' *જમીન સાથે જોડીને*'' નિભાવવા લાગ્યો..

*3)* પછી જયારે '' *તાંબા-પિત્તળનાં વાસણ* '' ઉપયોગમાં લેતો હતો,
સંબંધોને વરસે, છ મહીને '' *ચમકાવી* લેતો હતો..

*4)* પણ વાસણ '' *કાચના* જયારે વાપરતો થયો,
એક '' *હળવી એવી ચોટમાં સંબંધો *વીખરાવા* લાગ્યા ..

*5)* હવે '' *વાસણો થર્મોકોલ,અને કાગળના* ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ '' *સંબંધો પણ યુઝ એન્ડ થ્રો* '' થવા લાગ્યા ...

વધુ વાંચો

તારા વિના છત આખીયે અકળાતી,
તારી હયાતી એજ મારી મકરસંક્રાતિ.

અલ્યા બધા 2019 માં આવી ગયા ને,
કોઈ રહી તો નથી ગયું ને !?
?????