The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
વહેતું સ્મરણ ને વહેતી નદી ભીંજવે કોજરુર કોઇ ને કો'ક દી
હથેળીમાં ફૂલ ચિતરો.. ને એના પર પતંગિયું બેસે તો કળાની કમાલ કે પતંગિયાની ભ્રમણા...!!
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી, ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે? સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ,ને થાતું પરભાત મને યાદ છે , થાતું પરભાત તને યાદ છે ? - રમેશ પારેખ
આંખ સ્હેજ બંધ થાય ને ,દરિયો ખુલે શ્વાસમાં સુગંધ જાય ને , દરિયો ખુલે કોણ ? ક્યાં ? ક્યારે ? , બધું એકસાથે ભીતરે અકબંધ થાય ને , દરિયો ખુલે - ભૂષણ ઓઝા
એક અનોખી કથા જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે પ્રેમની અપાર ઝંખના છે - 'રજપૂતાણી' #રાત_કે_જઝબાત #AjBhushan #RaatKeJazbaat #AppJockey
આજે જાણો અનુ-આધુનિક યુગની નવતર પ્રેમકથા "બીજું કોઈ નથી" વિષે #રાત_કે_જઝબાત #AjBhushan #RaatKeJazbaat #AppJockey
વાત છે ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ તાદ્રશ્ય કરનાર 'ધૂમકેતુ' ના અમરપાત્ર - 'ચૌલાદેવી' #રાત_કે_જઝબાત #AjBhushan #RaatKeJazbaat #AppJockey
#રાત_કે_જઝબાત #AjBhushan #RaatKeJazbaat #AppJockey
ગઝલ કેટલાય પહોંચી ગયા જેથી શરૂઆતમાં એવું તે શું હતું એ છેલ્લી વાતમાં ફૂલોથી થયા એટલા બધા ઝખ્મી કે ભમરા પણ ફરતા થયા કંટકોની નાતમાં બધા ન આપો તારા તોડવાનું વચન એ ઉગે તો કેટલા ઉગે એક રાતમાં એ આંખ પર કાયમ બિલોરી કાચ હોય છે તિખારાને સૂર્ય માને હરેક મુલાકાતમાં વર્તુળાકારી સફર ના હે સફરીઓજ્યાં હો ત્યાં જ આવો વાત વાત માં
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser