ક્યારેક સંવેદનાઓ એકસરખી નથી રહેતી ,એનો મતલબ એ નથી હોતો કે પ્રેમ નથી.

સમજણની દીવાલો વચ્ચે
તે તો લાગણીઓને કેદ કરી,
ના અંદરની રહી કે ના બહારની !!

જે વ્યર્થનું વિસર્જન કરે છે,
તે જ સાર્થકનું સર્જન કરે છે !!

હશે કોઈક જે આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય નહીં હોય !!

અતૃપ્ત ધરા ને તો બસ બે ફોરાં ની પ્યાસ હતી,
સાગમટે વરસ્યુ નીર એતો ભાગ્ય ની વાત હતી!

તુજ મા ડૂબી જવું એ સમય અણમોલ છે,

હોઈ ભલે ખારાશ દરિયા માં,
નદી ને મન એ સમર્પણ ની વાત હતી!!

વધુ વાંચો

इंतज़ार ऐ इश्क में
बैचैनी का आलम मत पूछो

हर आहट पर लगता है,
वो आये है… वो आये है....

સીરીયસ વાત કરો તો લોકો મજાક બનાવી દે છે,
અને મજાક કરો તો મોઢા ચઢાવી લે છે !!

અજાણ્યા રહીને ખુદની જાતને તુટતી બચાવી જ નહીં,
કદી તારા વગરની મારી દુનિયા મેં વિચારી જ નહીં !!

ઓલવતા પહેલા જાણવું કે આગ છે કે તાપણું,
અને ખાસ એ જોવું કે બીજાનું છે કે આપણું !!

તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે,
પણ તમે શું હતા એ જરૂર યાદ રાખજો !!