Hey, I am on Matrubharti!

બે પ્રેમીઓ વચ્ચે પરસ્પર આંખો દ્વારા,
પ્રણય યુદ્ધ લડાય છે.
#યુદ્ધ

જીવન ના આ યુદ્ધ માં સંઘર્ષ કરી ને લડવનાર ને વિજય પ્રાપ્ત થાય છે,
દુઃખ અને તકલીફ જોઈ ભાગી જનાર હંમેશા હારી જાય છે.
#યુદ્ધ

વધુ વાંચો

કેટલાક દુષ્ટો ના અત્યાચાર નો ભોગ બને છે,
માસૂમ નિર્ભયાઓ,
જેને ન્યાય મળતા ઘણા વર્ષો વીતી જાય છે.
#દુષ્ટ

દુર્યોધન, હિરણ્યાકશ્યપ,અને રાવણ જેવા દુષ્ટો. આજે પણ જોવા મળે છે,
જે આપણ ને રામાયણ,મહાભારત ની યાદ અપાવે છે.
#દુષ્ટ

વધુ વાંચો

નવરાશ ના સમય માં દુષ્ટ વિચારો કરી ને મન ને મેલુ કરવુ,
એના કરતા એટલો સમય ભગવાન માં લીન બની મન પાવન કરવુ એ ઉત્તમ છે.
#દુષ્ટ

વધુ વાંચો

#એકરૂપ પ્રેમ ના પ્રતિકો આપણા પૂરાણ મા જોવા મળે છે,
રાધા કૃષ્ણ

શિવ પાર્વતી ની એકરુપતા ને,
અર્ધ નારેશ્વર નામ અપાયુ છે.
ઓમ નમઃ શિવાય
#એકરૂપ

બજાર માંથી કામચલાઉ માટે ખરીદેલી વસ્તુ ક્યારેક લાંબા સમય સુધી ટકી રહે છે,
તેમ અમુક સબંધ ને આપણે કામચલાઉ સમજીએ છે પણ એ જ આપણ ને ઊપયોગી બની જાય છે.
#કામચલાઉ

વધુ વાંચો

ઘણુ ભણ્યા, ડીગ્રી મેળવી છતાંય,
સરકારી નોકરી ની તલાસ માં આખરે,
હારી ને લોકો કામચલાઉ નોકરી કરી રહ્યા છે,
દેશ માં કેટલાય લોકો બેરોજગાર બની બેસી રહ્યા છે.
#કામચલાઉ

વધુ વાંચો

અત્યાર ના સમય નો પ્રેમ કયા કોઈ ને ટકાઉ જોઈએ છે,
બસ એક બીજા ની દેખાદેખી માટે કામચલાઉ પ્રેમ જ જોઈએ છે.
#કામચલાઉ

વધુ વાંચો