The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
Good morning
અંત નો પણ અંત હોય છે કોઈ ક્યાં અનંત હોય છે પાનખર પણ એક ઘટના છે બારેમાસ ક્યાં વસંત હોય છે એમ તો બધા લાગે એક સરખા ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે બધુંય એમ સહજ મળતું નથી નાહક માણસ નો તંત હોય છે અહીં અવતરવાની શરત હોય છે સ્વીકારો,સઘળું નાશવંત હોય છે *નિરુપમ નાણાવટી* -Aarti
જ્યારે તારો સમય હતો ત્યારે તે તારો રંગ બતાવ્યો મારો સમય આવશે ત્યારે હું તને આખેઆખો મેઘ ધનુષ બતાવીશ -Aarti
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser