હુ એક નવોદિત લેખક છુ. ગુજરાતિ સાહિત્યના વાંચન તથા લેખન નો શોખ ધરાવવુ છુ. વ્યવસાયીક રીતે હુ ટેક્સટાઇલ ઉધોગ સાથે સ્ંકળયેલ છુ. મારો અભ્યાસ ડિપ્લોમા ટેક્સટાઇલ એંજિનીયર છે. હુ મુળ ભાવનગર શહેરનો વતનિ છુ. પરંતુ વ્યવસાય અર્થે છેલ્લા ત્રીસ વર્‍સથી સુરત શહેર મા વસેલ છુ.ગુજરાતિ સાહિત્ય વાંચન નો પહેલાથી જ શોખ છે. કોલેજ કાળમા મે લેખન કાર્ય શરુ કરેલ. કોલેજનિ સ્પર્ધા મા ભાગ લેતો હ્તો જેમા મને કવિતા લેખન તથા વાર્તા લેખન મા પારિતોશીક મળેલ. ત્યારથી મારા આ શોખને પ્રોત્સાહન મળેલ. અને પછી આ શોખને મે ધીમેધીમે લેખન કાર્ય મા પરિવર્તીત કરતો રહ્યો. માત્રુભારતિમા નવ વાર્તા, બે પત્રો, ચાર કાવ્યસંગ્રહ્ પ્રકાશીત થયેલ છે. અેક નવલકથા પ્રેમ અમાસ પ્રકાશિત થઈ રહી છે.

તું અને હું પછી જોઇએ શું ?

તારું સરનામું અેટલે હું
મારું સરનામું અેટલે તું
પુછે જો સરનામું આપણું
અેક- મેકનુ દિલ જ હોય.

- આકાશ .

વધુ વાંચો

તું અને હું પછી જોઇએ શું ?

તારું અેવુ કશું ન હોય જેમા હું ન હોવ.
મારું અેવુ કશું ન હોય જેમાં તુ ન હોય
તારું કે મારું અેવુ બચ્યુ છે ક્યાં જે હોય.
જે પણ છે હવે તો તે 'આપણું' જ હોય.

- આકાશ .

વધુ વાંચો

તું અને હું પછી જોઇએ શું ?

તુ 'તુ' ન રહે
હુ 'હુ' ન રહુ
'આપણે' બનીયે
જગત જ ન રહે..

' આકાશ '.

તું અને હું પછી જોઇએ શું ?

તું અેટલે તારામા રહેલ હું
હું અેટલે મારામા રહેલ તું .
તું અેટલે મારો શ્વાસોચ્છવાસ
હુ અેટલે તારો જ વિશ્વાસ.

' આકાશ '.

વધુ વાંચો

તું અને હું પછી જોઇએ શું ?

તું છે તો હું છું .
હું છું તો સર્વ છે.
તુ નથી તો હુ નથી
હુ નથી તો કઇ નથી .

' આકાશ '.

વધુ વાંચો

તું અને હું પછી જોઇએ શું ?

તું અને હું અેટલે બને મારુ વિશ્વ .
તું અને હું અેટલે આપણુ જગત.
તું અને હું અેટલે તું નથી હું નથી .
તું અને હું અેટલે જાણે શુન્યાવકાશ.

' આકાશ '.

વધુ વાંચો

શું લખુ શું ન લખુ કશું સમજાતુ નથી .
દિલમા ઘણું છે પણ શબ્દોમાં સમાતુ નથી

મારે જે કહેવું છે. તે તારે પણ કહેવુ છે જાણું છું
તો પછી તારા શબ્દોનો ઇન્તઝાર કેમ કરું છું ?

વધુ વાંચો

શાંત સ્થિર હતું મારુંઆ ચિત્ત.
' પ્રેમ સાગરમાં '.
વર્ષોથી .
અચાનક -અેકદમ
તારા મુગ્ધ હાસ્ય થી ને
પ્રણય ચક્ષુથી
ફેંકાયેલ કાકરી ચાળે
મારા હ્રદય સરોવરમાં
વમળો ઉત્પન્ન કરી
સ્પંદિત કરિ દીધું
જે હવે કેમય કરીને..
શાંત સ્થિર થશે...?

વધુ વાંચો

શિક્ષક બોલ મનુ.... ગુજરાતમાં દરેક નિશાળ આગળ રોડ પર અેક બોર્ડ જોવા મળે છે. ' નિશાળ ધીમે હાકો.'કેમ...? કારણ..... ગુજરાતની શાળાઓ ખુબ જડપથી ચાલે છે ને માટે ... .મનિયા અે જવાબ આપ્યો.....

વધુ વાંચો

હું અને તુ પછિ જોઇએ શું ?