poet

માટી વગર,ચાક વગર,ઘાટ ઘડી દીધા,
સૌને છેવટે જોને રાખ કરી દીધા.
-ગીરીશ મકવાણા

जिंदगी भर सबकी हिफ़ाजत करने वाले देख
तेरी हिफाजत के लिए बहन आज राखी लायी
-गीरीश मकवाणा

मुजमे खूबी भी है, मुजमे ऐब भी है,
'मेरे दोस्त' फिर भी मेरे करीब ही है|
-गीरीश मकवाणा

'ચા' વિનાનો દિવસ જાણે,
ઉગ્યો ના હોય સુરજ ટાણે.
-ગીરીશ મકવાણા

आज हमने ब्लड टेस्ट करवाया
उसमे भी 'टी' पॉजिटिव आया
-गीरीश मकवाणा

વરસ્યા વાદળ તો હેલી થઈ ,
સોળ વરસની કન્યા ઘેલી થઈ.
-ગીરીશ મકવાણા

આભમાં શોધું તને, ને તારાપણા ને રાતે.
ને અગાશી માં સુવું, ઘરને બદલે એ કાજે.
-ગીરીશ મકવાણા

મંઝિલ ની અમને તો ડગર ના મળી,
બાગ મહીં ગુલાબ ની પગર ના મળી.
-ગીરીશ મકવાણા